Ind vs Ban / 1st Test: પ્રથમ દિવસના અંતે ભારત (174/3) બાંગ્લાદેશ (106) સામે 68 રનથી લીડ મેળવી

India vs Bangladesh Pink Ball Test Match day 1 score

કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં ભારત અને બાંગ્લાદેશની ટીમે પ્રથમ વખત પિંક બોલ ટેસ્ટમાં આમને-સામને આવ્યા છે. બાંગ્લાદેશે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં તે 106 રન બનાવીને ઓલઆઉટ થઇ હતી. ત્યારે ભારતે પ્રથમ દિવસના અંતે (174/3) બાંગ્લાદેશ (106) સામે 68 રનથી લીડ મેળવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ