IND vs BAN / ભારતે બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રનથી હરાવી ઈતિહાસ રચ્યો, 2-0થી બાંગ્લાદેશને હરાવ્યું

india vs bangladesh pink ball test

કોલકાતામાં રમવામાં આવેલી ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઇનિંગ અને 46 રનોથી હરાવી ઇતિહાસ રચ્યો છે. વિરાટ કોહલીની સેનાએ પોતાની પહેલી જ ડે-નાઇટ ટેસ્ટમાં શાનદાર જીત નોંધાવી છે. બે મેચોની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ