આજથી ભારત-બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વખત ગુલાબી બોલથી રમાશે ડે-નાઈટ ટેસ્ટ મેચ, શેખ હસીનાને આમંત્રણ | India vs Bangladesh Kolkata Pink Ball Day-Night Test Cricket Match 
        કોરોનાવાયરસ

IND vs BAN / આજથી ભારત-બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વખત ગુલાબી બોલથી રમાશે ડે-નાઈટ ટેસ્ટ મેચ, શેખ હસીનાને આમંત્રણ

India vs Bangladesh Kolkata Pink Ball Day-Night Test Cricket Match

આજથી ભારત-બાંગ્લાદેશ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. ભારત-બાંગ્લાદેશ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ આજથી કોલકાતામાં રમાશે. ત્યારે આ ટેસ્ટ મેચ નિહાળવા માટે બાંગ્લાદેશના PM શેખ હસીના આજે ભારત આવશે. શેખ હસીનાને PM મોદીએ ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ