ચક્રવાત / IND vs BAN: દિલ્હીમાં પ્રદૂષણ બાદ હવે રાજકોટમાં ટી-20 પર 'મહા' ખતરો

india vs bangladesh cricket match rajkot maha cyclone problem

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજધાની દિલ્હીમાં રમાયેલ પ્રથમ ટી-20 મેચ હવા પ્રદૂષણના કારણે ખતરામાં હતું પરંતુ મેચ વગર કોઇ મુશ્કેલીએ આયોજિત થઇ. આ બન્ને ટીમો રાજકોટમાં સીરીઝની બીજી ટી-20 મેચ રમશે, પરંતુ આ મેચ પર પણ હવામાનનું ગ્રહણ લાગી રહ્યું છે. મહા વાવાઝોડું ભારતના પશ્ચિમ દરિયા કિનારાથી દૂર જઇ રહ્યું હતું, પરંતુ તે પાછું ફર્યું છે અને તે હવે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x