T20 ઇન્ટરનેશનલ / IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 30 રનથી હરાવી સીરીઝ જીતી, ચાહરની હેટ્રીક

india vs bangladesh 3rd t20 match

નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે મહેમાન ટીમ બાંગ્લાદેશને 30 રને હરાવી ત્રણ મેચની ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. આપને જણાવી દઈએ કે પહેલી મેચમાં બાંગ્લાદેશે દિલ્હીમાં ભારતને 7 વિકેટે હરાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ