સ્પોર્ટ્સ / ફરીવાર અમદાવાદ ટેસ્ટમાં વાપસી કરશે આ સ્ટાર બોલર, પિચમાં થઇ શકે છે અનેક ફેરફાર!

india vs australia star bowler mohammed shami will return to the Ahmedabad Test again

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સીરિઝની ચોથી ટેસ્ટ અમદાવાદમાં 9 માર્ચે શરૂ થવાની છે. ઈંદૌર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં હવે ભારતીય ટીમની નજર છેલ્લી મેચમાં વાપસી પર છે. 

બ્રેકિંગ ન્યૂઝ