Women's T20 World Cup 2023 / INDvsAUS: ટેસ્ટ બાદ હવે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાનો ધોવાનો ચાન્સ, સતત ત્રીજી વાર ભારતની સેમિફાઇનલમાં એન્ટ્રી

india vs australia semifinal match in icc women t20 world cup test cricket border gavaskar trophy harmanpreet kaur

ICC મહિલા ટી20 વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઈનલ મેચ થવાની સંભાવના છે. હરમન બ્રિગેડ રોહિત શર્માની આગેવાનીવાળી પુરૂષ ટીમ પાસેથી પ્રેરણા લઇ શકે છે, જેણે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝમાં ખેલાડીઓના ડાંડીયા ડૂલ કરી દીધા.

બ્રેકિંગ ન્યૂઝ