સ્પોર્ટ્સ / IND vs AUS : ત્રીજી T20માં ઓસ્ટ્રેલિયાની જીત થતાં ભારતનું ક્લિન સ્વીપનું સપનું રોળાયું

India vs Australia 3rd T20At Sydney

આ મેચમાં વિરાટ કોહલીએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું જેમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટ પર 186 રન બનાવ્યા અને ભારતને 187 રનનો ટાર્ગેટ આપ્યો. આ મેચમાં કોહલીએ દમદાર પ્રદર્શન કર્યું છતાં સાત વિકેટ ગુમાવીને ભારત 174 રન જ બનાવી શક્યું અને 12 રનથી ટીમ હારી ગઈ.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ