Ind Vs Aus 2nd Test / શમીના તુફાન આગળ કાંગારું ઘૂંટણીયે, 263 રન પર ઓસ્ટ્રેલિયાની ટીમ પેવેલિયન ભેગી, અશ્વિન-જાડેજાનો પણ તરખાટ

india vs australia 2nd test match delhi day 1 rohit sharma pat cummins ravichandran ashwin virat kohli

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટેસ્ટના પહેલા દિવસે જ ઓસ્ટ્રેલિયન ટીમ ઓલઆઉટ થઇ ગઇ છે અને પોતાની પહેલી ઈનિંગમાં 263 રન જ બનાવી શકી નથી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટીંગ પસંદ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ