IND vs AFG / આજે તો જીતવું જ પડશે! ટીમ ઈન્ડિયા સામે સમ્માન જાળવવાનો પડકાર, અફઘાનિસ્તાન પણ ફોર્મમાં

india vs afghanistan match today in t20 worldcup india have to win this match

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપ ટી-20 ની મેચ રમાશ. અગાઉ બે મેચ હારી ચૂકેલી ટીમ ઇન્ડીયાને આજે કોઈ પણ સંજોગોમાં મેચ જીતવી જ પડે તેવી સ્થિતિ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ