વિશ્વ / PM મોદીના કારણે દુનિયામાં ભારતના અવાજનો પ્રભાવ વધ્યો, અમેરિકામાં એસ.જયશંકરે જાણો પાકિસ્તાન મુદ્દે શું કરી વાત

india voice counts in world because of pm modi says jaishankar in new york

વોશિંગ્ટનમાં ભારતવંશીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના કારણે આજે વિશ્વમાં ભારતનો અવાજ પ્રભાવ પાડે છે. આજે વિશ્વમાં ભારતનું મહત્વ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ