જાહેરાત / ભારત અમેરિકા વચ્ચેની ફ્લાઈટ્સને લઇને મોટા સમાચાર: આ તારીખથી શરુ થઇ શકે છે ઉડ્ડયનસેવા

India Usa flights likely to be resumed from 23 July

કોરોના મહામારી વચ્ચે ભારત સરકારે હવે 23 જુલાઈથી બંને દેશો વચ્ચે અમેરિકન એરલાઇન્સમાં પેસેન્જર સર્વિસ સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. USAના પરિવહન વિભાગે શુક્રવારે આની જાણ આપી હતી. ભારત સરકારે વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ