સહકાર / ભારત સાથે આવ્યાં આ ત્રણ દેશો, 13 વર્ષ બાદ કર્યુ એવું કામ કે ચીન ફફડી ઉઠ્યું

india Us Japan And Australia Start Malabar Drill China

ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ચોકડીએ મંગળવારે બંગાળની ખાડીમાં માલાબાર મહા નૌકા કવાયત શરૂ કરી હતી. 13 વર્ષ પછી, ચાર દેશોની નૌકાઓ પ્રથમ વખત સાથે મળીને મોટી નૌકાદળની કવાયતમાં ભાગ લઈ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ