લાલ 'નિ'શાન

રાજનીતિ / ભારતીય મૂળનાં સાંસદ PAK મામલાઓની સમિતિમાં શામેલ થયા, 230 સંગઠનોએ કર્યો વિરોધ

India US have urged democratic congressman Ro khanna to withdraw from the congressional caucus on Pakistan

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા અમેરિકી રાજનીતિમાં હલચલ મચી ગઇ છે. અમેરિકામાં 230થી વધારે ભારતીય-અમેરિકન ગ્રુપોએ ડેમોક્રેટિક પાર્ટીનાં સાંસદ રો ખન્નાને ચિઠ્ઠી લખી તેઓને પાકિસ્તાન સાથે જોડાયેલા એક ગ્રુપમાં અલગ થવાનું કહ્યું છે. ભારતીય-અમેરિકીઓએ અપીલ કરી છે કે આ અમેરિકા અને ભારતનાં હિતો વિરૂદ્ધ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ