મુલાકાત / નવેમ્બર-જાન્યુઆરીમાં ભારત આવી શકે છે ટ્રંપ, તારીખો નક્કી કરવા માટે વાતચીત ચાલુ

India, US exploring a visit by Donald Trump in either November or January

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ નવેમ્બર અથવા જાન્યુઆરીના શરૂઆતના સપ્તાહમાં ભારતની યાત્રા કરી શકે છે. એમની આ યાત્રા માટે અમેરિકા અને ભારતના અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલુ છે. જલ્દીથી એમની મુલાકાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ