મોટી સફળતા / 800 કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનનાં હાજા ગગડાવી નાખે એવું ભારતનું હથિયાર ! પાકિસ્તાનના પેટમાં બળતરા

india upgrade range of brahmos supersonic cruise missile can hit targets upto 800 km

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની તાકાતમાં વધારો કર્યો છે. આ મિસાઈલ હવે 800 કિમી સુધી દુશ્મનોના ભુક્કા બોલાવી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ