કોવિડ 19 / કોરોના વેક્સિનના પ્રી ઓર્ડર આપવામાં ભારત સૌથી ટોપ પર, છતાંય માત્ર આટલા લોકોને જ મળશે રસી

India tops in pre-ordering corona vaccine, yet only so many will get the vaccine

વિશ્વમાં ક્યાંય બહલે હજુ કોઈ ફાઇનલ કોરોના વેક્સિન નથી આવી પરંતુ આ વેક્સિનની પોતાની જનતા માટે પ્રી બૂકિંગ કરી નાખવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. હાલમાં આ લિસ્ટમાં ભારત સૌથી ટોપ પર છે, ભારત દ્વારા પોતાની જનસંખ્યાની કુલ સંખ્યા કરતાં પણ વધુ એટલે કે 160 કરોડ ડોઝનો પ્રી-ઓર્ડર અપાયો છે, છતાં પણ તે ભારતની પૂરી વસ્તીને નહીં આપી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ