પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

સીમા વિવાદ / ભારતે ચીનને કહ્યું, તમે જે તમારી રીતે આ નક્કી કરી લીધું છે તેને અમે નથી માનતા, તણાવ વધે તેવી શક્યતા

India told China,

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વર્ષ 2003 સુધી બંને દેશો વચ્ચે LAC ના નિર્ધારણને લઈને પ્રયત્નો થઈ રહ્યા હતા, જેના પછી ચીને આ વાતમાં કોઈ રસ દાખવ્યો નહોતો, એટલે આ પ્રક્રિયા રોકી દેવામાં આવી. એટલે ચીન નું એવું કહેવું કે માત્ર એક જ LAC છે તે વાયદો તોડવા બરાબર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ