સફળતા / DRDOએ સુપરસોનિક મિસાઈલ ટોર્પિડોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, તેની વિશેષતા જાણીને તમે પણ દંગ રહી જશો

 India today successfully carried out a long-range Supersonic Missile Assisted Torpedo

દેશની દરિયાઈ યુદ્ધ ક્ષમતાઓને વધુ મજબૂત કરવાના સંકેતરૂપે, DRDOએ સુપરસોનિક મિસાઈલથી સજ્જ ટોર્પિડોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ