U19 World Cup Final / ઈંગ્લેન્ડ સસ્તામાં ઓલઆઉટ, ભારતીય ટીમ ઇતિહાસ રચવાથી એકદમ નજીક, પાંચમી વખત જીતશે વર્લ્ડકપ

india to win fifth under 19 world cup england allout at score of 189

U19 World Cup Final માં ઈંગ્લેન્ડની ટીમ 189 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની ઇનિંગના બીજા જ બોલે ઓપનર અંગક્રિશ રઘુવંશી 0 પર આઉટ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ