WC 2019 / ICCની જાહેરાત, આ ટીમની સામે સેમિફાઇનલમાં રમશે ટીમ ઇન્ડિયા

 india to play against new zeeland in first semi final of world cup 2019

ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની છેલ્લી લીગ મેચમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 10 રનથી હરાવી દીધુ. આ મેચના પરિણામ પરથી નક્કી થઇ ગયુ કે કઇ ટીમ સેમિફાઇનલમાં એકબીજા વિરુદ્ઘ રમશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ