ચોમાસું / દેશમાં કોરોના સંકટમાં હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો

India to get normal monsoon says IMD

ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે આ અંગેની જાહેરાત હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે 2020માં વરસાદ 9 ટકા ઓછો રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું માનીએ તો હાલ દેશમાં ન્યૂટ્રલ અલ-નીનોની સ્થિતિ છે. આ વર્ષે અલ-નીનો ન્યૂટ્રલ રહેવાનું અનુમાન છે. IMDનું કહેવું છે કે 1 જૂને કેરળમાં ચોમાસું દસ્તક દેશે. 11 જૂને ચોમાસું મુંબઈ પહોંચશે. જ્યારે ચેન્નઈમાં 4 જૂન અને દિલ્લીમાં 27 જૂને ચોમાસું પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ