મહામારી / ચીનની સરખામણીએ જાણો ભારતમાં અત્યાર સુધીમાં કેટલા થયાં કોરોનાના ટેસ્ટ

India tests 10 million samples for Covid-19

ભારતમાં કોરોના ટેસ્ટની સંખ્યા એક કરોડની પાર પહોંચી ગઈ છે. જેમાંથી 6 લાખ 97 હજાર 413 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 19 હજાર 693 લોકોની કોરોના સામે હાર થઈ છે. તો વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો એક કરોડ 14 લાખને પાર થઈ ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ