ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

G-20 સમિટ / PM મોદી સાથેની મુલાકાત પહેલા ટ્રમ્પે ઉઠાવ્યો ટેરિફનો મુદ્દો, કહ્યું- આ મંજૂર નથી

India tariffs unacceptable says Donald Trump

જાપાનમાં આયોજીત G-20 સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો છે. આજરોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટવિટ કરી જણાવ્યું છે કે તેઓ પીએમ મોદી સાથેની પોતાની મુલાકાતમાં ટેરિફનો મુદ્દો ઉઠાવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ