નિવેદન / ભારત UNમાં બોલ્યું, પાકિસ્તાન આત્મમંથન કરે કે આખી દુનિયા શા માટે તેને આ રીતે ઓળખે છે

india targets pakistan at un on terrorism

કોરોના સંકટ વચ્ચે આતંકવાદના મુદ્દે ભારતે પાકિસ્તાનનો ફરી ઉધડો લીધો છે. ભારતે પાકિસ્તાનને જણાવ્યું હતું કે, તેમણે આત્મ અવલોકન કરવાની જરૂર છે કે કેમ તેમને સાર્વભૌમિક રીતે આતંકવાદનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર અને આતંકીઓનું સૌથી સુરક્ષિત આશ્રય સ્થાન માનવામાં આવે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ