બેકાબૂ / ભારતમાં આજે કોરોનાના કેસની સંખ્યા પહોંચશે 4 લાખને પાર, ફક્ત 18 દિવસમાં સંક્રમણનો આંક થયો બમણો

india surpass 4 lakh covid 19 cases with fastest pace after us brazil

દુનિયામાં અત્યાર સુધીમાં લગભગ 87 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી લગભગ 4 લાખ લોકો તો ભારતમાં જ છે. ભારત વિશ્વમાં ચોથો દેશ છે જ્યાં આટલા વધારે કેસ નોંધાયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ