કાશ્મીર મામલે ભારતે આ દેશને 2 વખત ધમકાવ્યું, કહ્યું સુધરી જાઓ નહીંતર... | India summons Turkish envoy over Erdogan remarks on held Kashmir

કડક વલણ / કાશ્મીર મામલે ભારતે આ દેશને 2 વખત ધમકાવ્યું, કહ્યું સુધરી જાઓ નહીંતર...

India summons Turkish envoy over Erdogan remarks on held Kashmir

તુર્કી જો હવે નહીં માને તો શક્યતા છે કે તેની વિરુદ્ધ પણ મલેશિયા જેવા પગલા ઉઠાવી શકાય એમ છે. ભારતે ત્રણ દિવસમાં બીજી વખત કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને સાથે આપનાર તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆનની નિંદા કરી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ