સંરક્ષણ / સરહદ પર વિવાદની વચ્ચે ભારતે કર્યુ એવું પરિક્ષણ કે દુશ્મન ફફડી ઉઠશે, વિશ્વનો ચોથો દેશ બન્યો

india successfully test fires hypersonic missile carrier

હાઇપરસોનિક મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રે ભારતે મોટી છલાંગ લગાવી છે. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત પોતાની હાઈપરસોનિક ટેકનોલોજી વિકસિત કરનાર ચોથો દેશ બન્યો છે અને તેની સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ