સફળતા / સરહદ પર તણાવની વચ્ચે ભારતે 'બ્રહ્મોસ'નું એન્ટી શિપ વર્જનનું કર્યું સફળ પરીક્ષણ

India successfully test fires anti-ship version of Brahmos supersonic cruise missile

ભારતીય નૌસેનાએ મંગળવારના રોજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું એન્ટી શિપ વર્જનનું સફળ પરીક્ષણ કર્યું. આ પરીક્ષ અંદામાન અને નિકોબાર દ્વીપ સમુહમાં કરવામાં આવ્યું. આ પહેલા 24 નવેમ્બરના રોજ સપાટીથી સપાટી સુધી મારક કરનાર સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું સફળ પરીક્ષ કર્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ