પરિક્ષણ / DRDOએ ઇઝરાયલની સાથે મળીને બનાવી એવી મિસાઇલ કે આંખના પલકારા વચ્ચે નષ્ટ કરી દેશે ટારગેટ

India successfully test fire army version of medium range surface to air missile

ભારતે મધ્યમ દુરીની જમીનથી હવામાં માર કરનારી મિસાલઇલ MRSAM મિસાઇલનું બુધવારના રોજ સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ 70 કિલોમીટરના અંતરમાં આવનારી કોઇપણ મિસાઇલ, લડાકુ વિમાન, હેલીકોપ્ટર, ડ્રોન, સર્વેલન્સ વિમાનોને તોડી પાડવામાં સૂપંર્ણ રીતે સક્ષમ છે. આશ્ચર્યની વાત તો એ છે કે DRDOએ આ ઇઝરાયલ એરોસ્પેસ ઇંડસ્ટ્રીઝની સાથે મળીને મિસાઇલ વિકસિત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ