ઘૂસણખોરી / ચીન ભારતીય બોર્ડર પર 1962 જેવી એક્ટિવિટી કરી રહ્યું છે, ચીન કરી રહ્યું છે આ કૃત્ય

india strengthen its position in ladakh after face off with china continues

છેલ્લા કેટલાક દિવસોમાં ચીન લાઈન ઓફ એક્ચ્યૂલ કન્ટ્રોલ પર હાજરીને દબાણ વધારી રહ્યું છે. નોર્થ બ્લોક સુધી પહોંચનારી રિપોર્ટ મુજબ ચીનના વલણને જોઈને ભારત પોતાની સ્થિતિને મજબૂત કરી રહ્યું છે. ભારતના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, જોકે ગત દિવસોમાં ચીન LAC પર પોતાના સૈનિકોની સંખ્યાને વધારી રહ્યું છે. ત્યારે આપણે તે વિસ્તારમાં આપણી હાજરી વધારી રહ્યા છીએ. અધિકારીના જણાવ્યાનુંસાર આ વિસ્તારમાં સૈનિકોની વચ્ચે તણાવ પહેલા પણ રહ્યો છે. પરંતુ આ વાત એક અઠવાડિયા કરતા પણ વધારે વધ્યો છે. તેમણે કહ્યું કે આ સામાન્યથી થોડુ વધારે છે. તેવામાં અમે પોતાને મજબૂત કરી રહ્યા છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ