સ્થિતિ ખરાબ / સ્ટાર્ટઅપ જગતમાં દેશનાં 12 હજાર લોકોએ ગુમાવી નોકરી, એડ ટેક કંપનીઓએ તો કરી બમ્પર છટણી

india startup lost 12000 jobs this year

વિશ્લેષકોનુ કહેવુ છે કે આ વર્ષના અંત સુધી ખર્ચને ઘટાડવા માટે 50,000 વધુ કર્મચારીઓને નોકરીમાંથી પાણીચુ પકડાવવામાં આવી શકે છે. એટલું જ નહીં, ઘણા બધા યુનિકૉર્ન જેમકે ઓલા વગેરે પણ આ પ્રકારનુ કામ કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ