ચીન vs ચેન્નાઈ / ચીનને મોટો ઝટકો, iPhoneના મેન્યુફેકચરિંગને લઇને એપલની મોટી જાહેરાત

India starts production of all new iphone 11 in chennai

ભારત સરકારના આત્મનિર્ભર મિશન અંતર્ગત એક મોટી સફળતા મળી છે. એપલે તેના લેટેસ્ટ ડિવાઈઝ iPhone 11નું ઉત્પાદન ચેન્નાઇના ફોક્સકોન પ્લાન્ટમાં શરુ કર્યું છે. નોંધનીય છે કે આ પ્રથમ વખત એપલ તેમનું ટોપ મોડલ ભારતમાં મેન્યુફેક્ચર કરવા જઈ રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ