બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India Squad For South Africa Tour : No Rohit Sharma, Virat Kohli In SA ODI And T20Is

ક્રિકેટ / ટેસ્ટ, ટી 20 અને વનડે ત્રણેય માટે અલગ અલગ કેપ્ટન, સાઉથ આફ્રિકા ટૂર માટે ટીમ ઈન્ડીયાનું એલાન

Hiralal

Last Updated: 08:39 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીસીસીઆઈએ સાઉથ આફ્રિકા ટૂર માટે ટીમ ઈન્ડીયાનું એલાન કર્યું છે. ત્રણેય ફોર્મેટની રમત માટે 3 કેપ્ટન બનાવાયા છે.

  • સાઉથ આફ્રિકા ટૂર માટે ટીમ ઈન્ડીયાનું એલાન
  • રોહિત શર્માને ટેસ્ટની કેપ્ટનન્સી
  • સૂર્યકુમાર યાદવને ટી-20ની કમાન 
  • કેએલ રાહુલ વનડેનો કેપ્ટન 

સાઉથ આફ્રિકા ટૂર માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે ગુરુવારે (30 નવેમ્બર) દિલ્હીમાં ત્રણ ફોર્મેટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ભારતને સાઉથ આફ્રિકામાં ત્રણ ટી-20, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે. સૂર્યકુમાર યાદવને ટી-20ની કમાન સોંપવામાં આવી છે, જ્યારે કેએલ રાહુલ વન-ડે શ્રેણી માટે જવાબદારી સંભાળશે. રોહિત શર્માને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી છે.

ભારતની ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન (વિ.કી.), કે.એલ.રાહુલ (વિ.કી.), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ અક્ષર પટેલ (વિ.કી.). સિરાજ, મુકેશ કુમાર, મો. શમી*, જસપ્રિત બુમરાહ (વીસી), પ્રખ્યાત કૃષ્ણા.

ભારતની વન-ડે ટીમ
સાયરસ રહાણે, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (સી), સંજુ સેમસન (વિ.કી.), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર. 

ભારતની ટી-20 ટીમ
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, ઇશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વીસી), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર.

ભારતનો સાઉથ આફ્રિકા કાર્યક્રમ
10 ડિસેમ્બર, પહેલી ટી 20, ડરબન
12 ડિેસમ્બર, બીજી ટી 20, પોર્ટ એલિઝાબેથ
14 ડિસેમ્બર, ત્રીજી ટી 20, જોહાનિસબર્ગ 
17 ડિસેમ્બર, પહેલી વનડે, જોહાનિસબર્ગ 
19 ડિસેમ્બર, બીજી વનડે, પોર્ટ એલિઝાબેથ
21 ડિેસેમ્બર, ત્રીજી વનડે, પોર્ટ એલિઝાબેથ
26 થી 30 ડિસેમ્બર, પહેલી ટેસ્ટ
3 થી 7 જાન્યુઆરી, બીજી ટેસ્ટ 

સંકળાયેલા મુદ્દાઓ

India Squad For South Africa Tour IndiaSouth Africa Tour ઈન્ડીયા સાઉથ આફ્રિકા ટૂર India Squad For South Africa Tour
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ