ઇકોનોમી / ભારત બની જશે દુનિયાનું સૌથી મોટું પાંચમા નંબરનું અર્થતંત્રઃ રિપોર્ટ

India soon to become world’s 5th largest economy: Report

ઉદ્યોગ જગતનું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં દેશનો આર્થિક વૃદ્ધિદર (જીડીપી) ૧૦ ટકા સુધી પહોંચી જશે અને ભારત આ વર્ષે જ બ્રિટનને પાછળ રાખીને દુનિયાનું પાંચમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ)એ ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસદર સાત ટકાથી લઇને ૭.૪ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરીને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ સુધી આર્થિક વિકાસદર ૧૦ ટકાને આંબી જશે એવું જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ