સૂચકાંક / વર્લ્ડ કોમ્પિટિટિવ ઇન્ડેક્ષમાં 10 સ્થાનના ઘટાડા સાથે ભારત આટલા સ્થાને પહોંચ્યું, ટોચ પર સિંગાપુર

India slips 10 places on global competitiveness index

અન્ય દેશોના વધુ સારા પ્રદર્શનને કારણે ભારત આ વર્ષના એક વાર્ષિક વૈશ્વિક પ્રતિસ્પર્ધાત્મક સૂચકાંક (Global Competitiveness Index)માં 10 સ્થાન સરકીને 68માં સ્થાને આવી ગયું છે. જ્યારે સિંગાપુરે અમેરિકાને પાછળ છોડીને ટોચનું સ્થાન હાંસલ કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ