રિપોર્ટ / સ્ત્રીઓને સમાનતા આપનારા દેશોમાં ભારતનો ક્રમ અધધધ.. નીચો, આર્થિક સ્થિતિમાં પણ તળિયે

india slipped four places to rank 112th globally in terms of gender gap health economic fronts are not well

જેન્ડર ગેપ ઇન્ડેક્ષમાં ભારત ગત વર્ષથી ચાર સ્થાન પાછળ 108થી 112માં નંબર પર પહોંચી ગયું છે. વિશ્વ આર્થિક મંચ (WEF) તરફથી જાહેર કરાયેલા સૂચકાંકમાં 153 દેશોના નામ સામેલ છે. ખાસ વાત એ છે કે, ભારતે આ મામલાઓમાં બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાથી પણ ખરાબ પ્રદર્શન કર્યું છે, જે આ રેન્કિંગ લિસ્ટમાં ક્રમશ: 50માં, 101માં અને 102માં સ્થાને છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ