ચિંતાજનક / આર્થિક સ્વતંત્રતાની યાદીમાં ભારત 26 સ્થાન નીચે આવ્યું, હવે 105માં સ્થાન પર

india slipped 26 places to 105th in economic freedom index latest report

દેશમાં વ્યવસાય માટેના સ્વતંત્રતાભર્યા વાતાવરણમાં કેનેડાની એક સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી વાર્ષિક તુલનાત્મક રિપોર્ટ‘ગ્લોબલ ઈકોનોમિક ફ્રીડમ ઈન્ડેક્સ (વૈશ્વિક આર્થિક સ્વતંત્રતા યાદી) 2020માં ભારત 26માં સ્થાન નીચે આવ્યુ છે. તે હવે 105માં સ્થાન પર આવી ગયુ છે.

બ્રેકિંગ ન્યૂઝ