આકરા પ્રહાર / સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ભારતે ફરી પાકિસ્તાનને લગાવી લપડાકઃ કરતારપુર સાહિબને લઇને પણ ઉઠાવ્યાં સવાલ

India Slams Pakistan For Violating UN Resolution

ભારતે કહ્યું છે કે પાકિસ્તાન આંતક અને ધર્મને લઇને પોતાનું વલણ બદલે તો દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે. 'કલ્ચર અને પીસ' પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં સત્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ આશીષ શર્માએ કહ્યું કે જો પાકિસ્તાન ભારતમાં અલગ-અલગ ધર્મના લોકો સામે પોતાની હાલની નફરતની સંસ્કૃતિ અને સરહદ પારથી આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે તો અમે દક્ષિણ એશિયામાં શાંતિ અને સંસ્કૃતિ સ્થાપવાની પહેલ કરી શકીએ છીએ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ