IND vs NZ / રોહિતની કેપ્ટનશીપમાં ભારતે ન્યૂઝીલેન્ડનો કર્યો વ્હાઇટવૉશ, 3-0થી સીરીઝ જીતી

India Skipper Rohit Sharma Wins Toss, Opts To Bat vs New Zealand In Kolkata

પ્રવાસી ન્યુઝીલેન્ડને T-20 સીરીઝમાં ભારતે સતત બે મેચમાં હરાવ્યા બાદ, આજે પણ ઔપચારિક મેચમાં પ્રવાસી ટીમને મહાત આપતા ભારતે શાનદાર વિજય મેળવ્યો છે. ભારતે ન્યૂઝીલેન્ડ પર 73 રનથી જીત મેળવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ