Coronavirus / અમેરિકાથી મંગાવ્યા 24 એવા હેલિકોપ્ટર કે ભારતની હવાઈ તાકાત થઈ જશે પાવરફૂલ

india signs deal with america for navy chopper 24 mh 60r helicopters

ભારતીય નૌસેનાની પાસે રહેલા ઈંગ્લેન્ડથી વર્ષ 1971માં મેળવેલા જૂની ટેક્નોલોજી વાળા સી કિંગ હેલિકોપ્ટરની જગ્યાએ MH-60R હેલિકોપ્ટર આવી રહ્યા છે. આ હેલિકોપ્ટર હિંદ મહાસાગરના વિસ્તારમાં ચીની અને પાકિસ્તાની સબમરીન અને યુદ્ધ જહાજો શોધી કાઢવા તેમજ તેમને કન્ફ્યૂઝ કરવા માટે લાવવામાં આવી રહ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ