કરાર / ભારતે અમેરિકા સાથે કર્યો આ કરાર,ભારતના પેટ્રોલિયમનો સંગ્રહ અમેરિકામાં થશે, આ થશે ફાયદો

india signed an agreement to keep petroleum reserves in america

ભારતે રાણનીતિક જરુરીયાતોને જોતા અમેરિકામાં પોતાનું કાચા તેલનો ભંડાર રાખવાનો નિર્ણય કર્યો છે. આના પર બન્ને દેશોની વત્તે વાતચીત અંતિમ ચરણમાં છે. ઉલ્લેખનયી છે કે અમેરિકા તમામ રીતે ભારતને મદદ કરવા માટે તૈયાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ