ખેડૂત આંદોલન / આ તારીખે રહેશે ભારત બંધ, મહાપંચાયતમાં કિસાન મોર્ચાએ કરી મોટી જાહેરાત

India shutdown announced on September 27

મુજફ્ફરનગરમાં આજે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી. જેમા કિસાન મોર્ચા દ્વારા 27 સપ્ટેમ્બરે ભારત બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ