આંદોલન / 27 સપ્ટેમ્બરે ભારત બંધ : ખેડૂતો સાથે આ મોટા સંગઠને કરી નાંખ્યું એલાન, મોદી સરકારનું ટેન્શન વધ્યું 

India shut down on September 27: Declare this big union with farmers

યુનાઇટેડ કિસાન મોરચાએ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ 27 સપ્ટેમ્બરના 'ભારત બંધ' માટે માર્ગદર્શિકા જારી કરી છે. સંગઠને કહ્યું કે, ભારત બંધ શાંતિપૂર્ણ રહેશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ