ક્રિકેટ / બાંગ્લાદેશ બાદ હવે આ દેશ સામે ડે નાઈટ ટેસ્ટ રમી શકે છે ભારત, જાણો ક્યારે થઇ શકે છે મેચ

india set to play day night test match against australia

વધુ એક ડે નાઈટ ટેસ્ટમાં ભારતીય ટીમ દેખાઈ શકે છે. ગયા વર્ષે ભારતે ઓસ્ટ્રેલિયાની ડે નાઈટ ટેસ્ટનો ઓફર ઠુકરાઈ દીધી હતી પરંતુ હવે ઓસ્ટ્રેલિયા સામે જ ડે નાઈટ ટેસ્ટ રમાઈ શકે છે. BCCIના સૂત્રોએ આ જાણકારી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ