યુદ્ધાભ્યાસ / દરિયામાં જોવા મળશે ક્વોડ દેશની તાકાતઃ ભારતની આ સમજૂતિથી ચીનને લાગશે ઝટકો

India sends australia a malabar invite that will give quad a huge upgrade

ચીનના વિરોધને નજર અંદાજ કરતા ભારતે માલાબાર યુદ્ધાભ્યાસમાં ઓસ્ટ્રેલિયાને સામેલ કરવા સત્તાવાર નિમંત્રણ મોકલી આપ્યું છે. આ પહેલી વખત હશે જ્યારે ક્વોડના ચાર દેશ ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની નૌ સેના આવતા મહિનામાં બંગાળની ખાડીમાં અરબ સાગરમાં સમુદ્રી યુદ્ધાભ્યાનો એક ભાગ હશે. આ યુદ્ધાભ્યાસમાં ચીનને પેટમાં તેલ રેડાશે. ક્વોડ દેશોનો આ યુદ્ધાભ્યાસ દ્વારા  ભારતી ચીનને એક રીતે સ્પષ્ટ સંદેશ આપવા ઇચ્છે છે કે તેમની આક્રમકતાના દિવસો લાગી ગયા છે અને દરિયાઇ શિપિંગ ક્ષેત્રમાં દબદબો બનાવી રાખવાની તેની ચાલ હવે નહીં ચાલે. 

બ્રેકિંગ ન્યૂઝ