સંઘર્ષ / 'ભૂમાફિયા' ચીનને પેન્ગોગ ત્સોમાં ટક્કર આપવા ભારતીય સેના તૈનાત કરશે આ શક્તિશાળી નૌકા

India sending high-powered boats to match heavier Chinese vessels while patrolling Ladakh lake

ભારત અને ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ડ્રેગનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતની સેના કટિબદ્ધ છે ત્યારે લદાખની સુરક્ષા કરવા માટે એક બાદ એક તાબડતોડ નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. ભૂમાફિયા ચીનની નજર પેન્ગોગ ત્સો પર છે ત્યારે ભારત દ્વારા તેની સુરક્ષા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ