મુશ્કેલી / ભારતના બીજા નંબરના સ્વચ્છ શહેરના રસ્તાની હાલત ખસ્તા, લોકો પરેશાન

India second number clean city surat road damage

ગુજરાતમાં પડેલા સાર્વત્રિક વરસાદ બાદ હવે  રાજ્યભરમાં નવી ઉપાધિઓ સામે આવી રહી છે. જેમ કે રાજ્યના ઘણા જિલ્લાઓના ખેતરોમાં પાણી ભરાયાં છે, ત્યારે શહેરોની વાત કરીએ તો મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર ખાડાઓ જોવા મળી રહ્યાં છે. સુરત શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ ઠેર-ઠેર ખાડાઓના કારણે પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ