કોરોના વેક્સિન / મોદી સરકારે વિદેશી વેક્સિન પર લીધો મોટો નિર્ણય, કંપનીઓને આપી આ છૂટ, વેક્સિનેશન ઝડપી બનશે

India scraps local trials for COVID shots to fast-track imports as it battles second wave

કોરોના વેક્સિનેશનમાં ઝડપ લાવવા મોદી સરકારે વિદેશમાં બનેલી સારી રીતે સ્થાપિત કોરોનાની વેક્સિન માટે ભારતમાં ટ્રાયલની જરુર ખતમ કરી નાખી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ