સ્પોર્ટ્સ / IND vs ENG ODI : ભારતનો ઈંગ્લેન્ડને જીત માટે 318 રનનો લક્ષ્યાંક, ડેબ્યુ મૅચમાં જ આ ગુજરાતી પ્લેયરની ધમાકેદાર ઈનિંગ

India scores 317/5 against England in Pune

ટીમ ઈન્ડિયાએ આજે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓપનિંગમાં રોહિત શર્મા (28) અને શિખર ધવને (98) મજબૂત શરૂઆત કરી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ